યહુદી વડીલોએ પાઉલ સાથે ની વાત ચિત ચાલુ રાખી. # અમે લખ્યું “અમે” શબ્દ વડીલોનો નિર્દેશ કરે છે. # ગૂંગળાવીને મારી નાખવાથી “ખોરાક માટે પ્રાણીઓને એ રીતે મારવામાં આવતા કે તેઓ નું રક્ત વહે નહી” # તેઓ દ્વારા પોતાને શુદ્ધ કરે મંદીરમાં પ્રવેશ કરતા પહેલા યહુદીઓ પદ્ધતિસર રીતે કે યોગ્ય રીતે શુદ્દ થવા જોઈએ. યહુદીઓ જયારે વિદેશીઓના સંપર્કમાં આવે ત્યારે આ પ્રકારના શુદ્ધિકરણની અગત્યતા રહે છે. # શુદ્ધિકરણના દિવસો જે માણસો એ વચન લીધું હોય તેઓ માટે આ અલગ કરાયેલી શુદ્ધિકરણની પ્રક્રીયા છે, મંદીરમાં પ્રવેશ કરવા સમયે કરવામાં આવતી શુદ્ધિકરણની પ્રક્રિયા કરતા અલગ. # જ્યાં સુધી અર્પણ ચડાવવામાં આવે “જ્યાં સુધી પ્રાણીઓને અર્પણ તરીકે સોપવામાં આવે”