# તેઓને કહ્યું “ચોકીદારોને કહ્યું” # તેઓએ જાહેરમાં “તે અધિકારીઓએ જાહેરમાં” # અમને માર માર્યો છે, માણસો જેઓ “અમે” એટલે કેવળ પાઉલ અને સિલાસ. # ના ચોક્કસપણે નહિ “ચોક્કસ રીતે ના!” જો કે પાઉલ દરોગાને જવાબ આપી રહ્યા છે પરંતુ તે ખરેખર તો અધિકારીઓને અથવા શહેરના આગેવાનોને તે સંભળાવી રહ્યા છે. # રોમન નાગરીક જેઓ કાયદાકીય રીતે રોમન નાગરીક હોય તેવા સમગ્ર રોમન સામ્રાજ્ય હેઠળ આવેલા લોકોનો અહી સમાવેશ થાય છે. તેઓ પાસે ત્રાસદાયક સજાથી રાહત અને મુકદ્દમો લડવાની પરવાનગી જેવા વિશિષ્ઠ અધિકારો હતા. શહેરના આગેવાનોને એ વાતનો ભય હતો કે જયારે રોમન રાજસત્તાને આ બાબતની જાણ થશે કે તેમણે પાઉલ અને સિલાસ સાથે દુરવ્યવહાર કર્યો છે ત્યારે તેમની શી દશા થશે. # તેઓને આવવા દો “શહેરના અધિકારીઓએ આવવું જોઈએ” # અધિકારીઓ આવ્યા અને તેઓને આજીજી કરવા લાગ્યા અધિકારીઓ આવ્યા અને પાઉલ અને સિલાસને આજીજી કરવા લાગ્યા # જયારે તેઓ તેમને બહાર લાવ્યા જયારે અધિકારીઓ પાઉલ અને સિલાસને બહાર લાવ્યા.