# જયારે તેઓ પોહ્ચ્યા “જયારે પાઉંલ અને બર્નાબાસ પહોચ્યા” ઈશ્વરે તેઓ દ્વારા જે કર્યું હતું. “ઈશ્વરે પાઉંલ અને બર્નાબાસ દ્વારા જે કાર્ય કર્યું હતું તે” # તે કેવા હતા “ઈશ્વર કેવા હતા” # વિદેશીઓના વિશ્વાસ રૂપી દ્વારો તેમણે ખોલ્યા હતા આ રૂપક નું ભાષાંતર આ પ્રમાણે થાય “ઈશ્વરે વિદેશીઓને વિશ્વાસમાં લાવવા માટે માર્ગ બનાવ્યો” અથવા “ વિદેશીઓને વિશ્વાસ કરવાનું ઈશ્વરે શક્ય બનાવ્યું” અથવા “ઈશ્વરે વિદેશીઓને વિશ્વાસ કરવાની તક પૂરી પાડી” જેમ બંધ દરવાજા માંથી કોઈ વ્યક્તિ પસાર થઈ શકતો નથી જ્યાં સુધી કોઈ તેનામાંટે દરવાજો ખોલે નહિ, એજ પ્રમાણે જો ઈશ્વરે શક્ય ના કર્યું હોત તો વિદેશીઓએ વિશ્વાસ કર્યો ના હોત. # તેઓ રોકાયા “પાઉલ અને બર્નાબાસ રોકાયા”