# ઇકોનીયા સુધી આવે છે “ઇકોનીયામાં પણ એવુજ બને છે” # પરંતુ જે યહુદીઓ અનઆજ્ઞાંકિત હતા તેઓએ વિદેશીઓના મનો ઉશ્કેરી અને ભાઇઓં વચ્ચે કડવાશ ઉભી કરી. “પરંતુ અનઆજ્ઞાંકિત યહુદિઓએ વિદેશેઓના મનો ફેરવીને વિશ્વાસીઓને એકલા પાડ્યા”