# (પાઉલે બોલવાનું ચાલુજ રાખ્યું) # તેને એમ પણ કયું તેને એમ પણ કહ્યું “દાઉદે એમ પણ કહ્યું” # તને દાઉદ ઈશ્વરની સાથે વાત કરે છે # કહોવણનો અનુભવ “તેના શરીરને સડો # તેની પોતાની પેઢીના લોકો “તેના જીવનકાળ દરમ્યાન” # ઈશ્વરની ઈચ્છા પ્રમાણે સેવા કરી “ઈશ્વરની સેવા” અથવા “ઈશ્વરને પ્રસન્ન કરવા માટે” # તે ઉંઘી ગયો તે ઉંધી ગયો “તે મરી ગયો” # તેના પિતૃઓની સાથે તેને દાટવામાં આવ્યો “તેમના પૂર્વજો જેઓ મૃત્ય પામ્યા હતા તેમની સાથે તેને દાટવામાં આવ્યા” # પણ તે જેને “પણ ઇસુ જેને” # તેને સડો લાગ્યો નહિ “તેના શરીરને સડો લાગ્યો નહિ”