# શું થઇ ગયું હતું કે તેનો પતિ મૃત્યુ પામ્યો હતો # મને કહો પિત્તરે એવી આજ્ઞા કરી કે તેના પ્રશ્નનો હા કે ના માં જવાબ આપે # આટલીજ કિંમતે જમીન વેચી હતી આ વાત તો અનાન્યાની છેતરપીંડી દર્શાવે છે અને તેમાં કિંમત સાથે કોઈજ સંબંધ નથી. માટે જ લુકે કોઈ કિંમતનો ઉલ્લેખ કર્યો નથી