# તેઓ..તેઓ.. તેઓ બાર્નાબાસ અને શાઉલને # તેઓ નીચે ગયા તેઓ નીચે ગયા મોટાભાગે અહિયાં સ્થળની ઉંચાઈને અનુલક્ષીને લખવામાં આવ્યું છે # સલુકીયા સલુકીયા એ દરિયા કિનારે આવેલું શહેર છે. # સલામીસ શહેર સલામીસ શહેર એ સૈપ્રસના ટાપુઓમાં આવેલું છે # યહુદીઓનું સભાસ્થાન સંભવત અર્થ આ પ્રમાણે છે: ૧) સલામીસ શહેર જેમાં બાર્નાબાસ અને શાઉલે સંદેશાઓ આપ્યા તેમાં ઘણાબધા યહૂદી સભાસ્થાનો હતા અથવા ૨) “બાર્નાબાસ અને શાઉલે સલામીસ શહેરમાં આવેલા યહુદીઓના સભાસ્થાનમાં સંદેશની શરૂઆત કરી અને સૈપ્રસના ટાપુઓ પર જ્યાં જ્યાં તેમણે મુસાફરી કરી તે તમામ સ્થળે આવેલા સભાસ્તાનોમાં તેમણે સંદેશાઓ આપ્યા.”