# હવે અંત્યોખમાં એક સભા (મંડળી) હતી “તે સમયે અંત્યોખની મંડળીમાં” # શિમયોન (જે નીગર કહેવાય છે), કુરેનીનો લુકિસય, મનાહેમ (હેરોદ રજાનો દૂધભાઈ) (જુઓ: નામોનું ભાષાંતર કેવી રીતે કરવું) # હેરોદનો દૂધભાઈ મનાહેમ કદાચ હેરોદનો નાનપણનો મિત્ર અથવા જેની સાથે મોટો થયો હોય એવો મિત્ર છે # મારા માટે અલગ કરાયેલ “મારી સેવા કરવ નિયુક્ત થયેલ” અથવા “પવિત્ર કરેલા” # તેઓને બોલાવવામાં આવ્યા છે તેઓને બોલાવવામાં આવ્યા છે અહિયાં જે ક્રિયાપદનો ઉપયોગ થયો છે તે એમ દર્શાવે છે કે ઈશ્વરે તેમને પહેલેથીજ પસંદ કરેલા હતા જેથી તેઓ અત્યારે સેવા કરે. # સભા અથવા મંડળી “સભાજનો” અથવા “વિશ્વાસીઓનું જૂથ” # આ માણસો પર પોતાના હાથ મુક્યા “જેઓને ઈશ્વરની સેવા કરવા માટે અલગ કરાયેલા છે તેઓ ઉપર હાથ મુકે”. આ પ્રક્રિયા દરમ્યાન હાથ મુકવા દ્વારા આત્મિક કૃપાદાનો પ્રાપ્ત થયા હોય એવા કોજ પુરાવાઓ મળ્યા નથી. પણ વડીલો દ્વારા આજ ક્રિયા વડે બાર્નાબાસ અને શાઉલને પવિત્ર આત્માના તેડાની ખાત્રી થઇ હતી. # તેઓને મોકલ્યા “તે મણસો ને મોકલ્યા” અથવા “તે માણસોને મોકલ્યા જેથી તેઓ પવિત્ર આત્માની દોરવણીમાં કાર્ય કરે