# (પિત્તર બોલવાનું ચાલુજ રાખે છે) # જેવી રીતે શરૂઆતમાં આપણા પર પવિત્ર આત્મા આવ્યા તેવીજ રીતે તેમના પર પણ પવિત્ર આત્મા આવ્યા “જેવી રીતે પચાસમાંના દિવસે યહૂદી વિશ્વાસીઓ પર પવિત્ર આત્મા આવ્યા તેવીજ રીતે વિદેશી વિશ્વાસીઓ પર પવિત્ર આત્મા આવ્યા” # શરૂઆતમાં આપણી ઉપર “આપણી” એટલે પિત્તર અને પેલા યહૂદી વિશ્વાસીઓ જેઓ શરૂઆતમાં ત્યાં હાજર હતા. અત્યારે જેઓ ઓરડીમાં હાજર છે તેઓ સર્વ નહિ. જો તમારી ભાષામાં કોઈ ચોક્કસ સ્વરૂપો હોય તો તેનો ઉપયોગ કરો. # શરૂઆતમાં શરૂઆતમાં પિત્તર પચાસમાંના દિવસની વાત કરે છે # તમે પવિત્ર આત્માથી બાપ્તિસમા પામશો “ઈશ્વર તમને પવિત્ર આત્માથી બાપ્તિસમા આપશે”