# તેના પગે પડીને નમન કર્યું કર્નેલીયસ પિત્તરના પગે પડ્યો એ ભજન કરવું દર્શાવે છે (UDB), અહિયાં તે કેવળ માન જ દર્શાવતું નથી (ULB) # “ઉભો થા; હું પોતે પણ એક મનુષ્યજ છું.” આ પિત્તર તરફથી કર્નેલીયસને હળવો ઠપકો અથવા સુધારો હતો કે તેણે પિત્તરનું ભજન કારનું નહિ.