# તેઓં બધાને બહાર મુક્યા આ બનાવમાં, પીતરે બધાને બહાર મોકલ્યા જેથી તે એકલા તબીથા માટે પ્રાથના કરી શકે. # આ વાત પ્રસિદ્ધ બની તબીથા ને મરણમાંથી સજીવન કરવાનો પીતરે કરેલો ચમત્કાર # પ્રભુ પર વિશ્વાસ કર્યો “ઇસુ ખ્રિસ્તની સુવાર્તા પર વિશ્વાસ” કરવાની વાતનો નિર્દેશ કરે છે. # એવું બન્યું કે પિતર રોકાયા “એવું થયું કે પિતર રોકાયા”