# તે તેઓને મળ્યો “શાઉલ પ્રેરીતોને મળ્યો” # પ્રભુ ઇસુના નામમાં ઇસુ ખિસ્ત ની સુવાર્તાના સંદેશ અંગેનો નિર્દેશ કરતો આ ભાષાલંકાર છે # શાઉલ ગ્રીસના યહુદીઓ સાથે દલીલો કરી ગ્રીસના યહુદીઓ સાથે કારણોની તપાસ કરવા લાગ્યો. # કેસરિયા સુધી યરૂશાલેમ થી કેસરિયા જતા પ્રદેશની સપાટીની ઉચાઇમાં તફાવત આવે છે. તેમછતાં, સામાન્ય રીતે આવું કહી શકાય કે કોઈ ઉપર યરૂશાલેમ તરફ અને ઉપર મંદિર તરફ જઈ રહ્યું છે, અને યરૂશાલેમ થી દુર જતી વખતે નીચેની તરફ જઈ રહ્યું છે.