સ્તેફને યહુદી સભા મધ્યે પોતાનો બચાવ આપતો પ્રત્યુત્તર જે તેને શરુ કર્યો હતો તેને ચાલુ જ રાખ્યો 7:2. # આ વિભાગમાં એવા શબ્દ સમૂહની હારમાળા છે જે મુસાના સંદર્ભમાં વધુ માહિતી આપે છે જે અગાઉ પણ રજુ કરવામાં આવી છે 7:35. # આ એ જ માણસ છે જે સભામાં હતો “આ એ જ મુસા હતો જે ઇસ્રાએલી લોકો મધ્યે હતો” (UDB) # આ એ જ માણસ હતો જેને આપણને આપવા માટેના જીવંત વચનો પ્રાપ્ત થયા આ વિધાન ને સક્રિય સ્વરૂપમાં આ રીતે અનુવાદ કરી શકાય “આ એ જ માણસ હતો જેને ઈશ્વરે પોતાના જીવંત વચનો આપ્યા કે જેથી તે આપણને આપે. # જીવંત વચનો આ પ્રમાણેના અર્થ શક્ય છે: ૧) “ટકનાર સંદેશો અથવા ૨) “જીવન આપનાર શબ્દો # પોતાની પાસેથી તેને દૂર કર્યો આ રૂપક મૂસાનો જે નકાર થયો તે દર્શાવે છે. તેનો એવો પણ અનુવાદ કરી શકાય “તેઓએ તેને પોતાના આગેવાન તરીકે નકાર્યો” (UDB). # તે સમયે “તેમણે મિસરમાં પાછા જવાનો નિર્ણય કર્યો