# ઈશ્વરનું વચન વૃધ્ધિ પામવા લાગ્યું તેની અસરો વધુ વિસ્તૃત થવા લાગી # શિષ્યોનાં તેમાંના જેઓ આધીન થયા અને ઇસુની પાછળ ચાલવા લાગ્યા # વિશ્વાસને આધીન “નવા વિશ્વાસના માર્ગે ચાલવા લાગ્યા”