# છુટકારો પામેલ ગુલામોનું સભાસ્થાનમાં છુટકારો પામેલ ગુલામોની સભામાં : કદાચ વિવિધ વિસ્તારોમાંથી આવેલા પહેલા થઇ ગયેલા ગુલામો છે. તે બાબત સ્પષ્ટ થતી નથી કે જે લોકોનો અહિયાં ઉલ્લેખ થયેલો છે તે સભાસ્થાનના સભ્યો હતા કે પછી સ્તેફન સાથે કેવળ વાદવિવાદમાં ભાગીદાર થયા હતા. # સ્તેફન સાથે વાદવિવાદ કરવા લાગ્યા સ્તેફનસાથે વાદવિવાદ કરવો “સ્તેફન સાથે દલીલો કરી” (UDB) અથવા “સ્તેફન સાથે ચર્ચા વિચારણા કરી”