# તેમનું બોલવું આપણે કેવી રીતે સાંભળી શકીએ છીએ નીચેની શક્યતાઓ છે: ૧) એક વ્યાજબી પ્રશ્ન જેનો જવાબ લોકોને જોઈતો હતો અથવા ૨) આ લેખકનું વાગચાતુર્યનો પ્રશ્ન છે જે લોકોની આશ્ચર્યભાવનાનું વર્ણન કરે છે. UDB તેનો એક વિધાનવાક્ય તરીકે અનુવાદ કરે છે જે લોકોની આશ્ચર્યભાવના વર્ણાવે છે # પાર્થીઓ અને માદીઓ અને એલામીઓ “પાર્થીઆ, માદીઆ અને એલામથી આવેલા લોકો” # ધર્માંતર “જે બિન યહુદીઓ માંથી યહુદી બન્યા હોય તેઓ” અથવા “એવા લોકો જેમણે પોતાનો ધર્મપરિવર્તન કર્યો હોય અને યહુદી બન્યા હોઈ”