પિત્તરે વિશ્વાસીઓ મધ્યે પોતાનો જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ રાખ્યો # ગીતશાસ્ત્રના પુસ્તકમાં લખવામાં આવ્યું છે યહુદાના જીવનમાં જે બનાવ બન્યો તેને વિશ્વાસીઓની પ્રવર્તમાન સ્થિતિના સંદર્ભમાં રજુ કરવા પિત્તરે ગીતશાસ્ત્રના પુસ્તકમાંથી એક શાસ્ત્રભાગને તેની સાથે જોડ્યો # ગીતશાસ્ત્રનું પુસ્તક “સ્તોત્રોનું પુસ્તક” અથવા “ગીતોનું પુસ્તક” એ રીતેપણ તેનું ભાષાંતર કરી શકાય. આ પુસ્તક શાસ્ત્રોનોજ ભાગ છે # તેનું ખેતર ઉજ્જડ થાય પડતર જમીન કે મિલકત અને વધુ પ્રમાણમાં ઊગી નીકળેલા ઝાડી ઝાંખરા દર્શાવે છે કે તેનો માલિક હયાત નથી. # અને ત્યાં એકપણ માણસ કદી વસવાટ ન કરો તે જમીન અશુદ્ધ છે (નિષેધ બાબતો) તે રહેવાલાયક નથી # તેના બદલે કોઈ બીજો આગેવાનીનું પદ સંભાળે. “તેની આગેવાનીનું પદ કોઈ બીજો માણસ કરે