પિત્તરે વિશ્વાસીઓ મધ્યે પોતાનો જે બોધ શરુ કર્યો હતો તેને ચાલુ રાખ્યો # તેનું દુષ્ટ કૃત્ય “ઈસુના શુત્રુઓને દોરવણી આપવાનું તેનું એ દુષ્ટ કૃત્ય.” અહી “દુષ્ટ કૃત્ય” શું છે એ બાબત સ્પષ્ટ થાય છે. # તે ઉંધા માથે પડયો અને તેનું શરીર વચમાંથી ફાટીને ખુલ્લું થઇ ગયું અને તેનાં આંતરડા બહાર નીકળી ગયા. આ જમીન પર સૌ પ્રથમતો તે ઉંધા માથે નીચે પડયો જેના કારણે તેનું શરીર વચમાંથી ફાટી ગયું. બીજી હસ્તપ્રતોમાં તેણે ફાંસી ખાધી એવો ઉલ્લેખ થયો છે. # લોહીનું ખેતર એ ઓળખવા લાગ્યું. આ મરણના કારણે લોકો નવા નામથી ખેતરને ઓળખવા લાગ્યા.