# જયારે તે ... અહીં “તે દર્શાવે છે ઇસુ # તેઓની સાથે... અહિયાં “તેમને” ૧૧ પ્રેરીતો દર્શાવે છે # તેણે તેઓને એવી આજ્ઞા આપી કે તમે યરુશાલેમ છોડીને જશો નહિ “તેણે તેઓને એવી આજ્ઞા આપીકે યરુશાલેમમાંજ રેહજો”. આ વાક્યને UDB ની જેમ સીધાજ વિધાન વાક્ય તરીકે લખી શકાય # પિતાનું આશાવચન અહિયાં એ પવિત્ર આત્મા વિશે જણાવે છે # પાણીથી બાપ્તિસમા... અને આત્મામાં બાપ્તિસમા ઈશ્વરનું બાપ્તિસમા જે પવિત્રઆત્માથી થવાનું હતું તેને અને યોહાનના પાણીના બાપ્તિસમાને ઈસુ વિરોધાભાસમાં જણાવે છે. # યોહાને પાણીથી બાપ્તિસમા કર્યું જે ભાષાઓમાં “બાપ્તિસમા” શબ્દના ભાષાંતર સાથે કોઈ વસ્તુની જરૂર પડે તેમાં આ પ્રમાણે અનુવાદ કરી શકાય “યોહાને પાણીથી લોકોનું બાપ્તિસમા કર્યું” અથવા “યોહાને તેઓનું પાણીથી બાપ્તિસમા કર્યું” # તમારું બાપ્તિસમા થશે આ વાક્યનું સક્રિય ક્રિયાપદ તરીકે ભાષાંતર કરી શકાય: “ઈશ્વર તમારું બાપ્તિસમા કરશે.