# દુષ્ટનું અનુકરણ ન કરો “લોકો જેમ દુષ્ટનું અનુકરણ કરે છે તેમ તમે ન કરો’ # પણ સારું શબ્દ છૂટી ગયો છે પણ અર્થ સમજાઈ જાય છે. બીજું ભાષાંતર: “લોકો જે સારું અનુકરણ કરે છે તેમ કરો.” (જુઓ: અનુક્ત શબ્દ) # ઈશ્વરનું છે “ઈશ્વરની માલિકીનું છે” # ઈશ્વરને જોયા નથી બીજું ભાષાંતર: “ઈશ્વરના નથી એવા” અથવા “ઈશ્વરમાં વિશ્વાસ કરતા નથી” # દેમેત્રિયસ એ બધાની સાક્ષીને માટે જન્મ્યો છે બીજું ભાષાંતર: “દરેક વિશ્વાસી જાણે છે કે દેમેત્રીયસ વિષે સારું બોલે છે.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય) # દેમેત્રીયસ આ એ માણસ છે કે જેણે ગાયસ અને યોહાન મંડળીમાં આવે ત્યારે તેનું સ્વાગત કરવા માંગતા હતા. (જુઓ: નામ ભાષાંતર) # અને સત્ય એકલાની સાથે “અને સત્ય એના વિષે સારું જ બોલે છે.” અહિયાં “સત્ય” એ માણસ બોલે છે એવું દર્શાવે છે. બીજું ભાષાંતર: “અને તેઓ તેના વિષે જે કહે છે તે સત્ય છે.” (જુઓ: વ્યક્તિગત) # આપણે સાક્ષીઓ પણ સહીએ છીએ અહિયાં “આપણે” એ યોહાન અને તેની સાથે છે ત્તેઓ માટે વપરયો છે. તેમાં ગાયસનો સમાવેશ થતો નથી. બીજું ભાષાંતર: “આપણે પણ દેમેત્રીયસ વિષે સારું જ બોલીએ છીએ.” (જુઓ: વિશિષ્ઠ) # તમે જાણો છો શબ્દ “તમે” એ એકવચન છે તે ગાયસ માટે વપરાયો છે. (જુઓ: તમેનું રૂપ)