# સખત મહેનત કરનાર ખેડૂતને પ્રથમ ફળ મળવાં જોઈએ આ ત્રીજા પ્રકારનો અર્થલંકાર છે કે જે પાઉલે તિમોથીને આપ્યો છે. એક સાચા વાંચકે સમજવું જરૂરી છે કે ખ્રિસ્તના સેવકોએ સખત મહેનત કરવી. (જુઓ :અર્થાલંકાર) # હું જે કહ્યું છું તેનો વિચાર કર પાઉલે તિમોથીને ત્રણ અર્થાલંકારો આપ્યા, પણ તેણે તે અર્થની રજૂઆત કરી નહિ. તેણે તીમોથીનો તેના બહારના દેખાવથી તેનો સ્વીકાર કર્યો પાઉલ ખ્રિસ્તના સેવકો કહે છે. # કારણ કે પ્રભુ "કેમ કે પ્રભુ"