# ૪, ૫, અને ૬, કલમોમાં પાઉલ ત્રણ અર્થાલંકર વાપરતા કહે છે કે કેવી રીતે ખ્રિસ્તના સેવકોએ જીવવું જોઈએ. (જુઓ : અર્થાલંકર) # મારી સાથે દુઃખ સહન કર શક્ય અર્થો આ છે ૧) "જેમ મેં સહન કર્યું તેમ તમે પણ કરો." (જુઓ યુડીબી) અથવા ૨) "મારા દુઃખમાં ભાગીદાર થાઓ." # યુધ્ધમાં જનાર કોઈ સૈનિક દુનિયાદારીના કામકાજમાં ગૂંથાતો નથી "આ પ્રકારનો વ્યવસાય કરતા સૈનિકો સેવા કરી શકે નહિ" અથવા "જયારે સૈનિકો સેવા કરી રહ્યા હોય, તેઓ સામાન્ય બાબત માટે લગભગ પાગલ જેવા થઈ જાય છે કે જે લોકોને કરવાનું છે." આ પહેલાં ત્રણ અર્થાલંકરો છે. વાચનપોથીના શિક્ષકે સમજવું જોઈએ કે ખ્રિસ્તના સેવકોએ રોજીંદા જીવનોમાં કદી પણ ખ્રિસ્તના કામથી દૂર ન જવું. # ગુંથાતો નથી સેવા કરવાથી અટકાવામાં આવ્યો કેમ કે બીજી બાબતો કહેવામાં આવી જેમ જાળમાં સપડાઈ હોય તેમ. # ઉપરી અધિકારી " એક કે જેને સૈનિક તરીકે નોધવામાં આવ્યો હોય" # રમતવીર..... જ્યાં સુધી તેનિયમોનું પાલન ના કરે ત્યાં સુધી ઇનામ નથી મળતું આ એક બીજો અર્થાલંકર છે જે પાઉલ તિમોથીને આપે છે. ખ્રિસ્તના સેવકે હંમેશા યાદ રાખાવાનું કે જે ખ્રિસ્ત કહે છે તેમ કરવું. # તેને ઇનામ મળતું નથી "તે ઇનામને જીતી શકતો નથી" # નિયમ પ્રમાણે હરીફાઈ કર્યા વગર "ચુસ્ત રીતે નિયમોનું પાલન કરવું" અથવા "રમતવીર ચુસ્ત રીતે નિયમ અનુસાર રમતો રમે"