# ખ્રિસ્ત ઈસુમાં જે કૃપા છે તેમાં તું સામર્થ્યવાન થા સાચો અર્થો આ છે ૧) "તમને મજબુત બનાવવા માટે જે કૃપા ખ્રિસ્ત ઈસુમાં તમને ઈશ્વરે આપી તેનો ઉપયોગ કરો" (જુઓ યુડીબી) અથવા ૨) "તમારી જાતને ઉત્સાહિત બનાવો, તમે તે જાણો છો કે જે કૃપા તમને ઈશ્વરે આપી છે તે તો ફક્ત ઈસુ ખ્રિસ્ત દ્વારા જ અપાઈ છે" # ઘણા સાક્ષીઓ સમક્ષ "ત્યાં ઘણાં એવા સાક્ષીઓ હતા જેઓ મારા આ શબ્દો સાથે સહમત હતા કે જે સત્ય હતા" # વિશ્વાસુ "ભરોસાપાત્ર"