# પણ “પણ” આળસુ વિશ્વાસીઓ અને મહેનતુ વિશ્વાસીઓ વચેનો તફાવત દર્શાવે છે. # તમે થેસ્સાલોનીકીયાના વિશ્વાસીઓ દર્શાવે છે. (જુઓ: તમેના સ્વરૂપો) # “હૃદય નબળું પાડવા દેશો નહિ” આ એક કહેવત છે જે “નિરાશ થશો નહિ” એમ દર્શાવે છે. (જુઓ: કેહવતો) # તેની નોંધ લો “જાહેરમાં આવા માણસને શોધી કાઢો” (UDB).