# શું તમને યાદ નથી આ વાગછટાનો પ્રશ્ન વિશ્વાસીઓને પાઉલનું શિક્ષણ યાદ દેવડાવવા માટે વાપરવામાં આવ્યો છે. તેનો આ રીતે પણ અનુવાદ થઇ શકે “મને ખાત્રી છે કે તમને યાદ છે”. (જુઓ: વાગછટાના પ્રશ્નો) # શું તમે નથી “તમે” એટલે થેસ્સાલોનીકીયાના વિશ્વાસીઓ (જુઓ: તમેના સ્વરૂપો) # આ બાબતો આ ઈસુના પુનરાગમ અને પ્રભુના માન્ય દિવસની વાત કરે છે, અને અજ્ઞાભંગ કરનાર માણસ ને પણ દર્શાવે છે. હવે તેને માટે એ સમય છે કે તે પ્રગટ થશે જ્યાં સુધી કે ઈશ્વર નક્કી કરે કે એ અધર્મનો માણસ પ્રગટ થાય. # અધર્મનો કરવાનો મર્મ આ એક એવી પૂજ્ય ગુપ્ત બાબત છે જેના મર્મ નો ખુલાસો માનવીય તર્ક વડે મળતો નથી પણ કેવળ ઈશ્વરના પ્રગટીકરણથીજ પ્રાપ્ત થાય છે.