# તેઓ દુઃખ ભોગવશે “જેઓ સુવાર્તાને આધીન નહી થાય તેઓ સર્વ” # અનંતકાળીત વિનાશ આશા વિહોણી અવસ્થામાં અનંતકાળીત વિનાશ તરફ જવાની પ્રક્રિયા. # જયારે તે આવશે તે દિવસે જયારે ઇસુ પ્રભુનાએ માન્ય દિવસે આવશે તે દિવસે. # તેના સંતોને મહિમાવંત કરવા નિષ્ક્રિય ક્રિયાપદ વાળા વાક્યને આ રીતે પણ લખી શકાય: “ઇસુના વિશ્વાસીઓ તેને મહિમાવંત કરશે” (જુઓ “સક્રિય” કે “નિષ્ક્રિય” ક્રિયાપાદો) # તેને જોઇને આશ્ચર્યચકિત થવું “પુષ્કળ અચંબો પામવું” અથવા “આદરના કારણે ભયભીત થવું” # તમારા માટે થેસ્સાલોનીકીયાના વિશ્વાસીઓ માટે (જુઓ: તમેના સ્વરૂપો).