# તે દેવ માટે ન્યાયીપણું છે “ઈશ્વર સત્ય છે” અથવા “ઈશ્વર ન્યાયી છે” # તમારા માટે રાહત લાવે આ અધ્યાહાર દર્શાવતું ઉદાહરણ છે જેમાં “ઈશ્વર તમારા માટે (રાહત લાવશે)” તે બાબતને અધ્યાહાર રાખવામાં આવી છે. તેનો આ રીતે પણ અનુવાદ થઇ શકે “અને ઈશ્વર તમારા માટે ફરીથી રાહત (શાંતિ) લાવશે”. (જુઓ: અધ્યાહાર). # તેના સામર્થ્યના દૂતો ઈશ્વરના સામર્થ્યવાન સંદેશાવાહકો # સગળતા અગ્નિ વડે તે બદલો લેશે “ત્યારબાદ તે સળગતા અગ્નિ વડે શિક્ષા કરશે” (UDB) અથવા “ઇસુ પ્રભુ તમને સગળતા અગ્નિ વડે શિક્ષા કરશે”