# એ માટે લેખક તેણે અગાઉ લખેલા નિવેદન પર આધાર રાખે છે. (જુઓ: વાર્તાલાપ માહિતી) # તમને આ બાબતોનું સ્મરણ કરવાને હું નિત્ય તૈયાર રહીશ પિતર વ્યક્ત કરી રહ્યો છે કે તે વિશ્વાસીઓને નિત્ય સ્મરણ કરાવાનું ચાલુ રાખશે કે ખ્રિસ્તને કેવીરીતે અનુસરવા. # આ બાબતોનુ વિશ્વાસીઓ ખ્રિસ્તમાં કેવીરીતે વૃદ્ધિ પામે છે. # તમને જગાડવા આ ભાવ "તમારું ધ્યાન દોરવા" માટે છે. (જુઓ: રૂઢિપ્રયોગ) # હું આ માંડવામાં છું આ ભાવ " માટે જ્યાં સુધી હું જીવું છું" માટે છે.(જુઓ: રૂઢિપ્રયોગ) # હું મારો માંડવો ખસેડીશ આ ભાવ "હું મૃત્યુ પામીશ" માટે છે. (જુઓ: રૂઢિપ્રયોગ) # આ બાબતોનુ તમને નિત્ય સ્મરણ કરાવાને હું વિશેષ યત્ન કરીશ "આ બાબતો તમને શીખવવાને હું વિશેષ યત્ન કરીશ કે જેથી તમે તેને નિત્ય સ્મરણ કરશો" (જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ) # મારા ગમન પછી આ ભાવ "મારા મૃત્યુ પછી" માટે છે. (જુઓ: રૂઢિપ્રયોગ)