પિતર વિશ્વાસીઓની સાથે વાત ચાલુ રાખે છે. # આ બાબતો તે વિશ્વાસ, ચરિત્ર, જ્ઞાન, સંયમ, ધીરજ, ભક્તિભાવ, બંધુપ્રિતી અને પ્રેમ. # તમે ઉજ્જડ અથવા બિનફળદ્રુપ નહિ બનશો "તમે ઉત્પન કરશો અને ફળદ્રુપ બનશો" (જુઓ: મૃદુવ્યંગય) # જેઓમાં આ બાબતોનો અભાવ છે કોઈપણ વ્યક્તિ જેની પાસે આ બાબતો નથી. # જે નજીક છે ફક્ત તે જ જોવું; તે અંધ છે આ વાક્યાંશ એક વ્યક્તિ જે ફક્ત એ જગિક બાબતોનો વિચાર કરે છે જે દ્રષ્ટિહીનની નજરમાં સાચી છે તેની સાથે તુલના કરે છે (જુઓ:રૂપક)