# ઘણાં છેતરનારા આ રીતે પણ ભાષાંતર કરી શકાય "ઘણાં જૂઠા ઉપદેશકો" અથવા "ઘણાં ઢોંગી" # ઘણાં છેતરનારા આ દુનિયામાં નીકળ્યા છે આ રીતે ભાષાંતર કરી શકાય "ઘણાં જૂઠા શિક્ષકોએ મંડળીમાંથી નીકળી ગયા છે." # ઈસુ ખ્રિસ્ત શરીરરૂપમાં આવ્યા આ એક કોઈ નામ છે જેનો અર્થ "ઈસુ ખ્રિસ્ત સંપૂર્ણ માણસના રૂપમાં આવ્યા" [જુઓ: કોઈ બીજું નામ] # આ છેતરનાર અને ખ્રિસ્ત વિરોધી છે" આ રીતે પણ ભાષાંતર કરી શકાય "તેઓ એવા લોકો છે કે જેઓ બીજાઓને છેતરે છે અને ખ્રિસ્તનો જાતેજ વિરોધ કરે છે" # પોતાની તરફ જુઓ "તપાસી જુઓ" અથવા "ધ્યાન આપો" # વસ્તુઓ ખોયેલી આ રીતે પણ ભાષાંતર કરી શકાય " સ્વર્ગમાં તમારો બદલો ખોવાના છો" # સંપૂર્ણ બદલો આ રીતે પણ ભાષાંતર કરી શકાય "સ્વર્ગમાં સંપૂર્ણ બદલો "