# કોઈ માણસે મને મૂર્ખ ન ધારવો, અહિયાં આ બાબતો વચ્ચે થોડી અલગતા છે પાઉલ થોડું અભિમાન કરીને મૂર્ખતા કરે છે, અને ખરેખર મૂર્ખ બનીએ તો કોઈપણ છેતરી જાય. # તમારે મૂર્ખ તરીકે મારો અંગીકાર કરવો, પાઉલ ક્ષણિક ઈચ્છાઓને પ્રદર્શિત કરતા અભિમાન કરે છે અને તે પણ કોરિંથીઓની મંડળી વિષે. # જેથી હું થોડું અભિમાન કરું તરફ : "જો કે હું થોડું અભિમાન કરું." # જે હું કહું છૂં, પ્રભુના કહેવા પ્રમાણે નથી કહેતો; પણ અભિમાનના આવેશમાં, તરફ : "આ પ્રકારના અભિમાનમાં પ્રભુ તરફથી પ્રોત્સાહન નથી મળતું," # દેહ પ્રમાણે