# તેની સાથે "તિતસ સાથે" # એટલું જ નહિ, પણ તે નિમાયેલો હતો, તરફ : "આ ખ્રિસ્તમાનો ભાઈ નિમણુંક થયો છે" # જેથી પ્રભુના મહિમાને અર્થે આ કૃપાની જે સેવા અમને સોંપવામાં આવી છે આ દાનો યરુશાલેમ માટે લઇ જવા. તરફ : "આ ભલાઈનું કામ ઉપાડી લેવું" # મહિમાને અર્થે તરફ : "આ સેવા અમે મહિમાને અર્થે કરીએ છીએ"