# તેઓથી હું આવું ત્યારે મને દુઃખ ન થાય પાઉલ કોરિંથીઓના કેટલાક વિશ્વાસીના અમુક એવા વ્યવહારોને બોલતો હતો કેમકે તે ખૂબ દુઃખી હતો. તરફ : "હું તેઓના કાર્યોને લઈને દુઃખી ના થાઉ" # ઘણી વિપત્તિથી, અંતઃકરણની વેદનાથી, અને ઘણાં આંસુઓ પાડીને કરીથના લોકો પરના પ્રેમને કારણે પાઉલે ઘણા દુઃખથી અને જહેમતથી લખ્યું છે તેમ આ શબ્દસમૂહો જણાવે છે તરફ: "તમારા પરના પ્રેમને કારણે મને ઘણું દુઃખ થયું માટે મેં જહેમતથી લખ્યું છે. " (જુઓ :સમાનતા)