# વડીલોના હાથ મૂકવાથી એક પ્રસંગ કે જેમ મંડળીના વડીલોએ તિમોથી પર હાથ મૂકીને પ્રાર્થના કરી ઈશ્વરે તેને સેવાનું કામ કરવાની જે તેણે આજ્ઞા કરી છે તે કરવાને સહાય કરે. # તું પોતાનો અને જેઓ તને સાંભળે છે તેઓનો બચાવ કરીશ "જૂઠા શિક્ષણથી અને ખરાબ કામોથી જેઓ તારું સાંભળે છે તેઓને દૂર રાખી શકીશ." લોકો કે જેઓ જૂઠા શિક્ષણને સ્વીકારે છે અને ખોટી બાબતો કરે છે તેઓ પરિણામે દુઃખ ભોગવવાની આશા રાખી શકે છે. પાઉલ તિમોથીને અને તેના મિત્રો આ દુઃખમાંથી પ્રસાર થાય અને ખોટી બાબતો કરે તેવું ચાહતો નથી." # તમારામાં જે દાન છે તેનો નકાર ન કરો "ઈશ્વરે તમને જે દાનો આપ્યા છે તેનો ઉપયીગ કરો" # ભવિષ્યવાણી દ્વારા "જયારે મંડળીના વડીલો ઈશ્વરના વચનો બોલ્યા" # આ બાબતોની સંભાળ રાખ, અને તેમાં રહે "આ સર્વ બાબતો કરો અને તેના પ્રમાણે જીવન જીવો" # જેથી તારી પ્રગતી સર્વના જાણવામાં આવે "અન્ય લોકો પણ તારી પ્રગતી જોઈ શકાશે" અથવા "જેથી એમ કરવાથી અન્ય લોકો પણ તારી પ્રગતી જોઈ શકશે" # પોતા પર સંભાળપૂર્વકનું ધ્યાન આપ "પોતાનું વર્તન ચકાસ" અથવા "પોતાના વર્તન પર સંયમ રાખ" # આ બાબતોમાં સતત રહે "આ બાબતો સતત કરતો રહેજે"