# આત્માને ન હોલવો. "પવિત્રઆત્માને તમારામાં કાર્ય કરતા અટકાવશો નહિ. # પ્રબોધને તુચ્છ ન ગણો " ભવિષ્યવાણીઓનો તિરસ્કાર/ અનાદર કરશો નહિ.આ' અથવા " પવિત્રઆત્મા કોઈકને કંઈ પ્રગટ કરે તો તેની પ્રત્યે નફરત કરશો નહિ." # સઘળાંની પારખ કરો કાર્યો કે વચનો દેવના આત્મા તરફથી છે તે જાણવું સારું છે, તે સત્ય છે .