# સદા આનંદ કરો, થાક્યા વિના પ્રાર્થના કરો, દરેક બાબતમાં આભાર માનો પાઉલ વિશ્વાસીઓને બોધ આપે છે કે તેમણે દરેક બાબતમાં આનંદ કરવાનું આત્મિક વલણ જાળવી રાખવું, પ્રાર્થનામાં જાગૃત રહેવું અને દરેક બાબતમાં આભારી થવું.