# એ કારણ માટે " તેથી અમે નિરંતર દેવનો આભારમાનીએ છીએ . # જયારે તમે સ્વીકાર્યું...થેસ્સલોનીકાના લોકોએ પાઉલનો સંદેશો, દેવ તરફ્થીછે એમ વિશ્વાસ કર્યો, નહીકે પાઉલના પોતાના તરફથી.