# અમે જાણીએ છીએ “અમે” સઘળા વિશ્વાસીઓને દર્શાવે છે” # આપણને સમજ આપી છે “સત્ય સમજવા આપણને યોગ્ય કર્યા છે” (UDB) # જે સત્ય છે તેમને જાણીએ છીએ “તેમને” ઈશ્વરપિતા ને દર્શાવે છે. # આપણે તેમનામાં છીએ ૨:૫,૬ માં ભાષાંતર જુઓ # વહાલા બાળકો ૨:૧ માં ભાષાંતર જુઓ