# આપણે યોહાનને, જે લોકોને લખી રહ્યો છે, અને સઘળા વિશ્વાસીઓને દર્શાવે છે. (જુઓ વ્યાપક) # પોતાના ભાઈને ધિક્કારે છે “સાથી વિશ્વાસીને ધિક્કારે છે” (UDB) # તેમના તરફથી આજ્ઞા “તેમના” ઈશ્વરને દર્શાવે છે.