# તમે ઈશ્વરના છો "તમે ઈશ્વરના છો" # વહાલા બાળકો જુઓ ૨:૧ માં કેવું ભાષાંતર કરેલું છે. # તે આત્માઓને જીતો આ રીતે ભાષાંતર કરી શકાય "જૂઠા શિક્ષકો પર વિશ્વાસ ના કરો" # તે જે તમારામાં છે "તે" ઈશ્વરને ઉલ્લેખે છે. # તે જે જગતમાં છે "તે" શેતાનને ઉલ્લેખે છે. # જગત જગત શબ્દ લોકો કે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળતા નથી તેનો ઉલ્લેખ કરે છે. # તે જગતના આત્મા છે આ રીતે ભાષાંતર કરી શકાય "જે લોકો ઈશ્વરની આજ્ઞા માનતા નથી તેઓ જૂઠા શિક્ષકો છે." # માટે તેઓ જગત સંબંધી કહે છે આ રીતે ભાષાંતર કરી શકાય "માટે તેઓ ઈશ્વર વિરોધી બાબતો શીખવે છે" # અને જગત તેમનું સાંભળે છે આ રીતે ભાષાંતર કરી શકાય "એ માટે જે લોકો ઈશ્વરની આજ્ઞા પાળતા નથી તેઓ તેમનું સાંભળે છે"