# દરેક આત્મા પર વિશ્વાસ ના કરો ૪:૧ ૩ માં "આત્મા"શબ્દ આત્મિક સામર્થ્ય અથવા વ્યક્તિ કે જે માણસને ભવિષ્યવાણી કે સંદેશ માટે વ્યક્તિને અપાય છે. આ રીતે ભાષાંતર કરી શકાય "દરેક ભવિષ્યવક્તા પર વિશ્વાસ ન કરો કે જે દાવો કરે છે કે આત્માથી તેઓ સંદેશ આપે છે." # આત્માઓને પારખો આ રીતે ભાષાંતર કરી શકાય "પ્રબોધકો જે કહે છે તેને કાળજીથી સાંભળીને નિશ્ચિત થાઓ." # દેહમાં આવ્યા "માનવ સ્વરૂપ લીધું" અથવા "સાંસારિક શરીરમાં આવ્યા" # આં ખ્રિસ્તવિરોધી આત્મા છે આ રીતે ભાષાંતર કરી શકાય "તેઓ એ શિક્ષકો છે જે ખ્રિસ્તનો વિરોધ કરે છે" (યુડીબી) # જે તમે સાંભળ્યું છે તે આવે છે આ રીતે ભાષાંતર કરી શકાય "તમે સાંભળ્યું હતું કે એ લોકો જેવા આપણી વચ્ચે આવશે." # અને હમણાં ખરેખર જગતમાં છે અ રીતે ભાષાંતર કરી શકાય "તેઓ હમણાં અહિયાં ખરેખર જગતમાં પહેલેથી છે!" (યુડીબી)