# પાપ કરે છે “પાપ કરવાનું ચાલુ રાખવું” (UDB) # # સ્વછંદીપણે કરવું “ઈશ્વરના નિયમને માનવું નહિ” (UDB) # તમે અહી તમે બહુવચન છે અને એ યોહાન જે લોકોને લખે છે તે લોકો વિષે સુચન કરે છે. (જુઓ તેમના પ્રકાર) # ખ્રિસ્તને પ્રગટ કરવામાં આવ્યા આ ભાષાંતર સક્રિય ક્રિયાપદ સાથે કરી શકાય “ખ્રિસ્ત દેખાયા” અથવા “પિતાએ ખ્રિસ્તને પ્રગટ કર્યા” (જુઓ સક્રિય અને અસક્રિય) # તેનામાં રહે છે જુઓ ૨:૫ ૬ માં આ કેવી રીતે ભાષાંતર કરવામાં આવ્યું છે. # તેમને જોયા નથી આ એક જ બાબતને બે અલગ અલગ રીતે ભાર મુકવા જણાવે છે. તેનું ભાષાંતર “સાચા અર્થમાં તેમના પર વિશ્વાસ કદી કર્યો નથી” (જુઓ સમાનાર્થી)