# અને તમારા માટે ૨:૨૭ ૨૯ માં “તમારા” શબ્દ બહુવચન છે અને યોહાન જે વિશ્વાસીઓને લખી રહ્યો છે તેમના માટે છે. (જુઓ તમારાનો પ્રકાર) # અભિષેક “ઈશ્વરના આત્મા” માટે આ શબ્દ છે. અભિષેક વિશે જુઓ ૨:૨૦ માં # તેમનો અભિષેક જેમ તમને શીખવે છે “કેમકે તેમનો અભિષેક તમને શીખવે છે” # બધી વસ્તુઓ પ્રભાવ માટે આ શબ્દ વપરાયો છે. તેનું ભાષાંતર “તમારે જે જાણવાની જરૂર છે તે બધું” (UDB) (જુઓ પ્રભાવશાળી વાક્ય) # તેનામાં રહો (જુઓ આ વાક્ય સ્પષ્ટ અને અસ્પષ્ટમાં ભાષાંતર થયું છે # હવે પત્રમાં નવો વિભાગ પાડવા આ શબ્દનો ઉપયોગ થયો છે # વહાલા બાળકો ૨:૧માં ભાષાંતર જુઓ # તેઓ દૃશ્યમાન થયા “અમે તેમને જોયા” # હિંમત “ખાત્રી” # તેમની સમક્ષ તેમના આવવાના સમયે “તેમના આવવા” શબ્દ ઈસુ એક રાજા અને જગતના ન્યાયાધીશ તરીકે ફરીથી આવશે તે દર્શાવે છે. તેનું ભાષાંતર “દરેકનો ન્યાય કરવા તે પાછા આવશે ત્યારે” # તેમનાથી જનમ્યા “ઈશ્વરથી જન્મેલો છે” અથવા “ ઈશ્વરનું બાળક છે”