# સંતોને માટે પાઉલ પોતાની મંડળીમાંથી યરુશાલેમ અને યહૂદામાં જેઓ ગરીબ યહૂદી ખ્રિસ્તી છે તેઓને માટે નાણા ઉઘરાવતો હતો.. # તે પ્રમાણે "જે મેં ચોક્કસ સૂચનો આપી તેમ" # રાખી મુકવો. શક્ય અર્થો ૧) "ઘરમાં રાખવું" અથવા ૨) "મંડળીમાં રાખી મૂકવું" # હું આવું ત્યારે ધર્મદાન ઉઘરાવવા પડે નહિ, તરફ : "જયારે હું તમારી સાથે છું ત્યારે તમારે વધારે નાણા ઉઘરાવવા ના પડે."