# સર્વ એક જ અંગો છે જો સઘળા પગ હોત તો, ત્યાં ખભો ન હોત, હાથ, પગ, છાતી, અથવા શિર જે શરીર બનાવવા માટે જરૂરી છે. આપણે બધા પગ હોઈ શકીએ છીએ પણ શરીર નહિ. # શરીર ક્યાં હોત? તરફ: “ત્યાં શરીર ના હોત” (જુઓ: અલંકારિક પ્રશ્ન) # હવે તેઓ ઘણા અંગો છે, પણ તરફ: “તેઓ ઘણાં અંગો છે, તેથી, પણ”