# બીજાની પ્રેરકબુદ્ધિથી મારી સ્વતંત્રતાનો ન્યાય કેમ થાય? તરફ: “મારી અંગત પસંદગી બીજાના સાચું કે ખોટું કહેવાથી બદલાય નહિ.” (જુઓ: અલંકારિક પ્રશ્ન) # જો હું ભાગીદાર થા તરફ: “જો કોઈ વ્યક્તિ ભાગીદાર થાય” અથવા “જયારે વ્યક્તિ ખાય છે” # આભારપૂર્વક શક્ય અર્થો ૧) આભારપણાની ભાવના અથવા ઈશ્વરને આભારી.” અથવા ૨) આભારપણાની ભાવના સાથે અથવા યજમાનને આભારપૂર્વક.” # હું આભાર માનું છું તે વિષે મારી નિંદા કરવામાં કેમ આવે છે? “જયારે હું ખોરાક માટે અઆભારી છું ત્યારે મારી નિંદા કેમ કરો છો? .તરફ: “હું કોઈને પરવાનગી નહિ આપું કે કોઈ મારા પર દોષ મૂકે .” (જુઓ: અલંકારિક પ્રશ્ન)