# સન્માનીય વર્તન ન કરવું...માન સાથે “જેના પ્રત્યે દયાળુ નથી” અથવા “સન્માનીય નથી” # તેની પ્રેમિકા શક્ય અર્થ ૧) જે સ્ત્રીને તેણે લગ્ન કરવાનું વચન આપ્યું હતું.” અથવા ૨) “તેની કુંવારી દીકરી.” # તેને તેની સાથે પરણવા દે શક્ય અર્થ ૧) “તેને તેની પ્રેમિકા સાથે પરણવા દે.” અથવા ૨) તેને તેની દીકરી પરણવા માટે આપવા દે.”