# શું લગ્ન માટે તમે સ્ત્રી સાથે બંધાયેલા છો પાઉલ લગ્ન થયેલા લોકોને દર્શાવે છે. તરફ: “જો તમે લ્ગ્ન કરેલ છો,” # તેમાંથી સ્વતંત્રતા ન શોધો તરફ: “લગ્નના બંધનથી છુટવાનો પ્રયત્ન કરો નહિ.” # શું તમે પત્નીથી અથવા સ્ત્રીથી સ્વતંત્ર છો? હાલ જેઓ લગ્ન કરેલ નથી તેઓનો ઉલ્લેખ કરે છે. તરફ: “જો તમે અપરણિત છો” # પત્ની શોધો નહિ તરફ: “લગ્ન કરવાનો પ્રયત્ન ન કરો.” # સમર્પિત “પ્રદર્શિત કરવું” અથવા “માંલાગેલું” # હું તમને એ બધી બાબતોથી બચાવવા માગું છું તરફ: “મારી ઇચ્છા છે કે તમે આ બધી બાબતોથી દૂર રહો.”