# તેડાયેલામાં આ ઉદાહર “તેડાયેલા” એ સામાજિક હોદ્દાનું કામ જ્યાં તમે કામમાં સંડોવાયેલા છો તે દર્શાવે છે; “જેવું કામ કરોંછો તે રીતે જીવો” (યુ ડી બી). # જયારે ઈશ્વરે તમને બોલાવ્યા ત્યારે તમે ગુલામ હતા? તરફ: જેઓ ગુલામ હતા તેઓને ઈશ્વરે વિશ્વાસમાં બોલાવ્યા.” (જુઓ: અલંકારિક પ્રશ્ન) # પ્રભુમાં સ્વતંત્ર માણસ આ સ્વતંત્રતા તમને ઈશ્વર તરફથી માફ કરવામાં આવી છે તેથી શેતાન અને પાપથી દૂર રહો. # તમને મુલ્ય આપવામાં ખરીદવામાં આવ્યા છે તરફ: “ખ્રિસ્તે મરણ દ્વારા તમને તેડ્યા છે.” # જયારે આપણને વિશ્વાસમાં તેડ્યા હતા ત્યારે “જયારે ઈશ્વર આપણને તેમના વિશ્વાસમાં બોલાવે છે ત્યારે” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રિય) # આપણને ... આપણે દરેક ખ્રિસ્તીઓ માટે વપરાયો છે (જુઓ: વ્યાપક)