# એવી ઘટનાઓમાં, ભાઈઓ અથવા બહેનો પોતાની પ્રતિજ્ઞાને બંધાયેલા નથી. “આવી ઘટનાઓમાં વિશ્વાસી લગ્ન કરેલ પતિ અને પત્નિને જવાબદારીની જરૂર રહેતી નથી.” (જુઓ: સક્રિય અથવા નિષ્ક્રીય) # સ્ત્રી તું તારા પતિને કેવી રીતે બચાવી શકીશ? “તમે નથી જાણતા કે તમે તમારા અવિશ્વાસી પતિને બચાવી શકાશો.” (જુઓ: અલંકારિક પ્રશ્ન) # પુરુષ તું તારી પત્નિને કેવી રીતે બચાવીશ “તું નથી જણાતો કે તારી અવિશ્વાસી પત્નિને બચાવીશ” (જુઓ: અલંકારિક પ્રશ્ન)